દિનેશ દેસાઈ (અડીસણાનુપરૂ)

દિનેશ દેસાઈ યુથ લીડર યુવા બી.જે.પી ગુજરાત તથા આઇકોનીક યુથ લીડર માલધારી સમાજ ગુજરાત.
જેમનો જન્મ ૩ મે ૧૯૮૯ના રોજ ઓઢવ અમદાવાદ ખાતે થયેલો, જેમની મૂળ વતન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનુ અડીસણાનુપરૂ ગામ.
તેમના પિતા શ્રી હરીશભાઈ જેઠાભાઈ દેસાઈ કે જે પોતે એક બિઝનેસમેન તથા માતૃશ્રી રેવાબેન હરીશભાઈ દેસાઈ જે ઘરકામ સાથે સંકળાયેલા છે. એકદમ સામાન્ય ઘર પરિવાર માં ઉછરેલો આ યુવાન જે સમગ્ર માલધારી સમાજના યુવાનોના દિલ ની ધડકન સમો આ યુવાન એટલે દિનેશ દેસાઈ…

જેમનો નાનકડો પરિચય.., જ્યાર થી સમજણ આવી ત્યારથી જ દેશ અને સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના તેમના દીલોદિમાગમાં લઈ દેશની સેવા અને સમાજ ઘડતરના પ્રયત્ન શરૂ કરી આગળ વધતા ગયા

આવી જ ખેવના સાથે યુવાનોનુ ખુબ મોટું ગૃપ નાની ઉંમરે જોતજોતામાં તેમની જોડે જોડોતુ ગયું

પોતાની આગવી ઢબે કામ કરવાની પઘ્ઘતી થી ધીરે ધીરે તેમની કાર્યશૈલી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ઘણા બધા યુવાનો એમની સાથે જોડાતા ગયા.

સમાજની આન બાન અને શાન માટે સતત લડતા દિનેશ દેસાઈ એ સમાજહિત માટે અનેક આંદોલન કર્યા અને પોતાની આગવી સૂઝ બુજ થી દરેક આંદોલન માં જીત પણ મેળવી એ પછી પાટણ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની રબારી સમાજ પ્રત્યેની અભદ્ર ટિપ્પણી હોય તો એમા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરી જાહેર મિડીયા સમક્ષ તેમની પાસે મંગાવી માલધારી સમાજના યુવાનોનુ દિલ જીતી લીધુ. તેમજ શહીદ ગૌસેવક સ્વ. શ્રી રાજુભાઈ ખેરપુરના મર્ડર વખતે જે આંદોલન થયા એમા માલધારી સમાજના ૧૩૬ બેકસૂર યુવાનો ને જેલમાં પુરી દેતા ફકત પાંચ જ કલાકમાં સરકાર સમક્ષ રજૂઆત કરી તમામ યુવાનોને છોડાવી લઈ સમાજમાં ખુબજ નામના મેળવી. સાથે સાથે ગાય બચાવો ગૌચર બચાવોના નારા સાથે અનેક ગામોમાં રૂબરૂ જઈ આંદોલન કરી ગૌચરની જમીન પર ભુમાફીયાઓના ગેરકાયદેસર દબાણ દુર કરાવ્યા અને આ મુદ્દે સરકાર સમક્ષ પણ રજૂઆત કરી અને સરકારશ્રી એ પણ તેમની વાત સાંભળી એમના પ્રશ્નોનુ નિરાકરણ લાવતા સમાજમા એક મજબુત નેતા તરીકે ઊભરી આવ્યા. આ સાથે સરકાર અને સમાજ વચ્ચે એક સમન્વય સેતુ સમાન બનવા નું કામ પણ કર્યું.

આ સાથે સાથે તેઓ સમાજની અનેક સંસ્થાઓ પણ સાથે પણ તેવો સંકળાયેલા છે જેવી કે વિહોતર યુવા ગૃપ ઓફ ગુજરાતના પ્રવક્તા પણ રહી ચુક્યા છે તથા માલધારી સેના ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી પણ તેઓ સંભાળે છે. અને આવી અનેક સામાજિક સંસ્થાઓ ના મુખ્ય હોદા પર રહી સમાજસેવાના અનેક કાર્યો સતત સમાજ ને મદદ રૂપ થતા રહે છે.

આ સાથે તેઓ સમાજની ધાર્મિક સંસ્થાઓ સાથે પણ જોડાયલા છે, જેમા સમસ્ત રબારી સમાજની ધર્મગુરુ ગાદી વડવાળા ધામ દુધરેજ, રબારી સમાજ ની જગ્યા દુધઈ તથા જયરામસ્વામી ધામ ટિટોડો એવમ લક્ષ્મીસ્વામી ધામ ઝાક શ્રી વિસત મેલડી ધામ અડીસણાનુપરૂ

 

ક્યારે દિનેશે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી?

  • ૨૦૦૮ માં તેઓ એ.બી.વી.પી. ના વિદ્યાર્થી નેતા બન્યા
  • ૨૦૧૦ માં તેઓ ઓઢવ વોર્ડ ના બૂથ નંબર ૧૮૯ ના પ્રમુખ બન્યા

હાલ ના સામાજિક હોદ્દાઓ

  • માલધારી સેના ગુજરાત ના પ્રમુખ તરીકે ની જવાબદારી નિભાવી રહ્યા છે.

  • બી.જે.વાય.એમ. ગુજરાત પ્રદેશના રાજ્ય કાર્યકારી સભ્ય
  • બી.જે.વાય.એમ. ગુજરાત પ્રદેશ,પાટણ જિલ્લાના પ્રભારી તરીકે ની જવાબદારી નિભાવી રહ્યા છે.

?????

  • ???????? ?????? ?? ????? ??? ?????? ??????? ???????? ???????? ???? ????? ???????.
  • ????? ???? ????? ??? ?????? ??? ??????? ??? ???? ?? ?????????.
  • ??????? ????? ?? ????? ????? ??????
  • ????? ??????? ???? ?? ??? ???