-
રબારી સમાજ ની ૫૧ દીકરીઓ ના સમૂહલગ્ન આનુસંધાને તારીખ ૧૪/૦૩/૨૦૨૫ ના રોજ મીટિંગ માં હાજર રહેવા આમંત્રણ.
-
શ્રી વિસત મેલડી ધામ ખાતે સમૂહલગ્ન તા-૧૩/૦૪/૨૦૨૫ના રોજ ૫૧ દિકરીઓની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
-
શ્રી વિસત મેલડી ધામ અડીસણાનુપ રૂ ખાતે યોજાનાર સમૂહલગ્નોત્સવ વિશે કાર્યક્રમ ની રૂપરેખા વિશે માહિતી.
-
શ્રી વિસત મેલડી ધામ - ગમન સંથાલ - અડિસણાનુપરૂ રમેલ
-
દિનેશ દેસાઇ અડિસણાનુપરૂ દ્વારા સમૂહલગ્ન વિશે વધુ માહિતી આપવામાં આવી.
-
અડીસણાનાપરા ખાતે યોજાનાર સુવર્ણ સમૂહલગ્નોત્સવ માં દીકરીઓ ને ભેટ આપવા વિશે ની માહિતી.